વેરાવળમાં એસ.ટી બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો, લાઇન ચેકિંગ દરમિયાન ખુલાસો

ભાવનગરથી વેરાવળ જઇ રહેલી ગુજરાત એસ.ટીની એક્સપ્રેસ બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.જીએસઆરટીસી લાઇન ચેકિંગ દરમિયાન…