અમદાવાદમાં ચોમાસા બાદ પણ મચ્છરોનો આતંક યથાવત્, ડેન્ગ્યુના કુલ ૧,૪૮૧ કેસમાંથી ૬૦.૩% કેસ માત્ર ૪૧ દિવસમાં નોંધાયા

ચોમાસું વિદાય લઈ ચૂકયું છે, પરંતુ અમદાવાદ શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ યથાવત્ છે. વરસાદ બંધ થયા બાદ…