ચેલાવાડા ગ્રામસભામાં સરપંચ પતિના વહીવટનો મુદ્દો ફરી ગરમાયો

મહિલા સરપંચના બદલે તેમના પતિ વહીવટ કરતા હોવાના આક્ષેપો; અગાઉ પણ બે વખત ગ્રામસભા મોકૂફ રાખવાની…