કાલોલ તાલુકાના સુુરેલી, વ્યાસડા ગામે રાત્રિના સમયે બે દિપડા દેખાતા ગ્રામજનોમાં ભય

કાલોલ તાલુકાના વ્યાસડા, સુરેલી અને કાલંત્રા ગામમાં મોબાઈલ અને સીસીટીવી કેમેરામાં દિપડાની હાજરી જોવા મળી છે.…