શહેરામાં લોકશાહીનો જંગ પૂર્ણ: ૨૮ બેઠકોના ભાવિ ઈવીએમમાં કેદ,આજે બે કેન્દ્ર પર મતગણતરી હાથ ધરવામાં આવશે

શહેરા નગરમાં લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પ્રક્રિયા અત્યંત ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. નગરપાલિકા…