અમદાવાદમાં હવે ’ન્યૂયોર્ક મોડલ’: ટ્રાફિક ઘટાડવા રસ્તાઓ પર દોડાવાશે ’રોડ ઝીપર’ મશીન

વધતા જતાં શહેરીકરણ અને વાહનોની સંખ્યા સામે ટ્રાફિક મેનેજમેન્ટ હવે એક મોટો પડકાર બની ગયું છે.…