શહેરા પી.ડી.સી. શાખાના ખાતાનો ઉપયોગ કરી ત્રણ કરોડ સતાવીસ લાખની સાયબર ફ્રોડના ગુન્હાના આરોપીઓના ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન નામંજુર કરતી મુખ્ય સેશન્સ કોર્ટ

શહેરાની પંચમહાલ ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંકની શહેરા શાખાના -૪ મ્યચુલ ખાતાનો ઉપયોગ કરી આરોપીઓ વિજયકુમાર શુકલા, જીસુ…