રાજકોટમાં દેશી દારૂએ લીધો બે મિત્રોનો જીવ, ભેળસેળની આશંકાએ તપાસ શરૂ

રાજકોટ શહેરમાં દેશી દારૂના કારણે બે મિત્રોના મોતની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે.…