ધોધંબા તાલુકાની ગ્રામ પંચાયતોમાં વર્ષોથી ઓડિટમાં ક્લીનચિટ, છતાં ગામેગામ ગેરરીતિની લોકબૂમ! સફાઈ ગ્રાન્ટથી માંડીને વાઉચર સુધીની તપાસ પારદર્શક બનવી જોઇયે

ઘોઘંબા તાલુકામાં ગ્રામ પંચાયતોની ઓડિટ પ્રક્રિયા વચ્ચે પારદર્શિતા સામે સવાલો ઊભા થયા છે. ચેલાવાડા, રીંછવાની, તરીયાવેરી,…