હુમા કુરેશી દિલ્હી ક્રાઈમ્સ સીઝન ૩ અને મહારાની સીઝન ૪ માં તેના બેક-ટુ-બેક ઓટીટી પ્રદર્શન માટે…
Category: TOP NEWS
ઉદયપુરમાં શાહી લગ્ન, સંગીત રાત્રિમાં જેનિફર લોપેઝે સ્ટેજ પર આગ લગાવી, બોલિવૂડ સ્ટાર્સ જોશમાં ડાન્સ કરે છે
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ભવ્યતા સતત પ્રકાશિત રહે છે. આ શાહી લગ્નની ચમક હજુ…
શ્રદ્ધા કપૂર ઈથા ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ હતી, જેના પગમાં ગંભીર ઈજા થઈ હતી
શ્રદ્ધા કપૂર તાજેતરમાં તેની આગામી ફિલ્મ ઈથા ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ હતી. આ સમાચારથી અભિનેત્રીના…
કચ્છના ઢોરી ગામે પ્રેમ પ્રકરણનો ખૂની અંજામ, ૨૬ વર્ષીય યુવતીની પથ્થર મારી નિર્દય હત્યા
ભુજ તાલુકાના ઢોરી ગામે એક ચોંકાવનારી ઘટના બની છે. ૨૬ વર્ષીય ઝરીનાબેન દાઉદ કુંભારની પથ્થર વડે…
પત્નીએ પ્રેમી સાથે મળી પતિનો જીવ લીધો, કોઈને જાણ કર્યા વગર દફનાવી દીધો..!
વડોદરામાં હચમચાવી નાખતી ઘટના બની છે. પત્ની ગુલબાનુએ પ્રેમી સાથે મળી પતિ ઇરસાદ અલી ઠંડા કલેજે…
સુરતમાં પતંગના કાતિલ દોરાથી સુરતમાં ૪૫ વર્ષીય યુવકનું ગળું કપાયું
પતંગના કાતિલ દોરાને કારણે સુરતમાં ગંભીર અકસ્માતનો એક બનાવ બન્યો છે. આ બનાવમાં એક ૪૫ વર્ષીય…
ખેડૂતોની લોન માફ કરો: સોનગઢમાં ક્સિાન મહાપંચાયતમાં આમઆદમી પાર્ટીની માંગ
રાજ્યના ખેડૂકોની લોન માફ કરવા આમઆદમી પાર્ટી દ્વારા તાપી જિલ્લાના સોનગઢમાં મળેલી ક્સિાન મહાપંચાયતમાં માગણી કરવામાં…
રાજકોટમાં પુત્રે પિતાની હત્યા કરી, પત્નીની સંડોવણી ન ખૂલતા મુક્ત કરાઇ
શહેરમાં દિનપ્રતિદિન હત્યાના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે પુત્રના હાથે પિતાની હત્યા…
ડાંગ સાયબર પોલીસે ગાંધીનગરની કંપનીના માલિકની ધરપકડ કરી, સાયબર ક્રાઈમના ૧૪ ગુનામાં સંડોવાયેલો હતો
આંતરરાજ્ય સાયબર ફ્રોડના એક ગંભીર કેસમાં ડાંગ જિલ્લા પોલીસે મોટી સફળતા મેળવી છે. જેમાં ગાંધીનગર સ્થિત…
તિલકવાડા રેલવે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ કામગીરીમાં વીજ કરંટથી બે યુવકોનાં કરુણ મોત
નર્મદા જિલ્લાના તિલકવાડા રેલવે સ્ટેશન નજીક ચાલી રહેલા અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન બે યુવાન મજૂરોનું વીજ કરંટ…
ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો, પાંચ દિવસ વધારાની નહિ, નલિયામાં પારો ૧૦.૪ સુધી ઉતર્યો
ગુજરાત રાજ્યમાં આ અઠવાડિયે ઠંડીનું પ્રમાણ સામાન્ય કરતાં થોડું ઓછું રહેવાની હવામાન વિભાગની આગાહી છે. છેલ્લા…
જામનગરના ધ્રોલમાં પુત્ર પ્રાપ્તિના વિયોગમાં પરિણીતાએ આપઘાત કર્યો
જામનગરમાં જિલ્લાના ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામની સીમ વિસ્તારમાં વાડીમાં ખેત મજૂરી કામ કરતી મધુબેન અશોકભાઈ…
અમદાવાદમાં બનાવટી દસ્તાવેજથી કરોડોની જમીન હડપી, પિતા-પુત્રની મિલીભગત
અમદાવાદમાં રહેતા પિતા-પુત્રની જોડીએ ધોલેરામાં કરોડો રૂપિયાની જમીન હડપ કરવાના ઈરાદાથી નકલી નોટરી સ્ટેમ્પ અને અન્ય…
૨૦૧૯ માં ડોક્ટરોએ આતંકવાદના માર્ગે શરૂઆત કરી હતી, તેથી તેમની સીરિયા જવાની ઇચ્છા
દિલ્હી બોમ્બ વિસ્ફોટોની તપાસમાં ખુલાસો થયો છે કે વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલમાં સામેલ ડોકટરોના મનમાં જેહાદવાદથી ઝેર…
શિવરાજ સિંહ ચૌહાણ ૬ વર્ષની બાળકી પર બળાત્કાર પર ગુસ્સે ભરાયા, કહ્યું, મારું હૃદય ગુસ્સે ભરાયું છે, હું શાંત નહીં થાઉં…
મયપ્રદેશના રાયસેનમાં ૬ વર્ષની બાળકી પર બળાત્કારની ઘટનાએ આક્રોશ ફેલાવ્યો છે.ગુસ્સે ભરાયેલા લોકોએ જયપુર-જબલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગને…
ઇન્ડિયા ગેટ પર પ્રદૂષણ સામે વિરોધ, માઓવાદી હિડમાના સમર્થનમાં સૂત્રોચ્ચાર, પોલીસ પર મરીના સ્પ્રેથી હુમલો
રાજધાની દિલ્હી સહિત દ્ગઝ્રઇમાં પ્રદૂષણના કારણે ભયંકર સ્થિતિ સર્જાઈ છે. શ્ર્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.…
મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણી માટે મનસે સાથે જોડાણ અંગે કોંગ્રેસ પક્ષમાં મતભેદો એક નેતા સંમત છે, બીજો તેનો વિરોધ કરે છે
મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણી માટે જોડાણ અંગે કોંગ્રેસ પક્ષમાં મતભેદો બહાર આવ્યા છે. રાજ ઠાકરેની આગેવાની હેઠળની…
બિહાર સરકાર ’સનાતન ધર્મ’ ને પ્રોત્સાહન આપશે, બધા ૩૮ જિલ્લાઓમાં સંયોજકોની નિમણૂક કરશે
બિહાર સરકાર દ્વારા નોંધાયેલા મંદિરો અને મઠોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરતી પરિષદે રાજ્યભરમાં ’સનાતન ધર્મ’ ને પ્રોત્સાહન…
પૃથ્વી પર ડાયનાસોર સાથે જે બન્યું, તે જ ભાગ્ય બિહારમાં આરજેડીનું થશે, માંઝીએ કટાક્ષ કર્યો
બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન સરકાર બનાવવાનો દાવો કરનાર રાષ્ટ્રીય જનતા દળને મોટો ઝટકો લાગ્યો અને તે…
જો મુંબઈ આપણા હાથમાંથી સરકી જશે, તો આ લોકો અહીં અરાજક્તા ફેલાવશે,રાજ ઠાકરે
મહારાષ્ટ્રમાં નાગરિક ચૂંટણી પહેલા, રાજ્યભરમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર માટે…
જે કંઈ પણ હોય, કોંગ્રેસ હાઈકમાન્ડ નિર્ણય લેશે, કર્ણાટકમાં મુખ્યમંત્રી પરિવર્તન અંગેની અટકળો પર ખડગે
કર્ણાટકમાં મુખ્યમંત્રી પરિવર્તન અંગેની અટકળો વધતી જતી હોવાથી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે કહ્યું કે પાર્ટી…
નાગા સાધુઓ ડીકે શિવકુમારના ઘરે પહોંચ્યા, મુખ્યમંત્રી બનવા માટે આશીર્વાદ આપ્યા
કર્ણાટક કોંગ્રેસમાં બળવોનો અવાજ સંભળાઈ રહ્યો છે. ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર ગુસ્સે છે, અને તેમને શાંત…
બિહારમાં ’પાવર ગેમ’: સમ્રાટ ચૌધરીનું કદ વયુંનાયબ મુખ્યમંત્રીને કાયદો અને વ્યવસ્થા અને પોલીસ વિભાગો પર સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્ય જદયુએ ગૃહ વિભાગ આપ્યો હોવા છતાં, ભાજપનો હજુ પણ પોલીસ વહીવટ પર સંપૂર્ણ નિયંત્રણ નથી
બિહારનું રાજકારણ એક મહત્વપૂર્ણ વળાંક પર પહોંચી ગયું છે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને કાયદો અને વ્યવસ્થા…
બાબરના નામ પરથી બનેલી ઇમારતનું પણ એ જ પરિણામ આવશે,ઉમા ભારતી
મયપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ગંભીર ચેતવણી આપી છે. ઉમા ભારતીએ…
માઓવાદીઓએ ત્રણ રાજયોના મુખ્યમંત્રીને પત્ર લખી આત્મસમર્પણ કરવાની રજુઆત કરી
માઓવાદીઓની મહારાષ્ટ્ર, મયપ્રદેશ, છત્તીસગઢ સ્પેશિયલ ઝોનલ કમિટી, અથવા એમએમસી ઝોન કમિટીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મયપ્રદેશના…
મુંબઈમાં ૧૧ લાખ ડબલ મતદારોના વધારાથી કોની જીત થઈ, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો
બીએમસી ચૂંટણી પહેલા મુંબઈમાં ડબલ મતદારોનો મુદ્દો ગરમાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય જ્યોતિ ગાયકવાડે આ મુદ્દે ચૂંટણી…
તમિલનાડુના ટેનકાસીમાં બે બસો વચ્ચે સામસામે ટક્કર, છ લોકોના મોત નિપજયાં
તમિલનાડુના ટેનકાસી જિલ્લામાં બે ખાનગી બસો વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં છ લોકોના મોત થયા હતા અને…
રાહુલ ગાંધી સીજેઆઇ સૂર્યકાંતના શપથ ગ્રહણ સમારોહમાં હાજર ન રહ્યા,ભાજપે પ્રશ્ર્નો ઉઠાવ્યા
ભાજપે દેશના નવા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના શપથ ગ્રહણ સમારોહમાં લોક્સભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ગેરહાજરી…
બંગાળના ૧૦ જિલ્લાઓમાં વસ્તી ૨૩ વર્ષમાં બમણી થઈ ગઈ છે, ભાજપનો ટીએમસી પર હુમલો
એસઆઇઆર હાલમાં પશ્ર્ચિમ બંગાળ સહિત દેશભરના ૧૨ રાજ્યોમાં ચાલી રહ્યું છે. મમતા બેનર્જી અને તેમની પાર્ટી,…
ભાજપનું નામ લીધા વિના, શિંદેએ કહ્યું કે બધા સરમુખત્યારશાહી અને ઘમંડ સામે એક થયા છેએકનાથ શિંદેની શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલા તણાવમાં ફરી એકવાર ભડકો થયો છે
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલા તણાવમાં ફરી એકવાર ભડકો થયો…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ન્યાયાધીશ સૂર્યકાન્તને ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ તરીકે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા
જસ્ટિસ સૂર્યકાંત સોમવારે ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જસ્ટિસ બી.આર. ગવઈના અનુગામી…
ફિલ્મ જગતમાં શોકની લહેર!બોલિવૂડના ’હી-મેન’ ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે નિધન, અંતિમ સંસ્કાર પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને ’હી-મેન’ કહેવાતા ધર્મેન્દ્રનું અવસાન થયું છે. આ અહેવાલ સામે આવતા જ બોલિવુડ…
ગોધરામાં પાંચ ગાડીઓમાંથી 37 પશુઓનું રેસ્ક્યૂ:બે ઝડપાયા, ત્રણ ફરાર; ₹16.90 લાખનો મુદ્દામાલ જપ્ત
ગોધરા તાલુકામાં પોલીસે ગેરકાયદેસર પશુઓની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પેટ્રોલિંગ દરમિયાન પાંચ ગાડીઓમાંથી કુલ 37 પશુઓનું…
શ્રીમતી સુધા મૂર્તિની પ્રેરક હાજરીમાં અદાણી : ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બુકફ્લિક્સ 2025નો આરંભ ઇન્ટરનેશનલ સ્કૂલ
શ્રીમતી સુધા મૂર્તિની પ્રેરક હાજરીમાં અદાણી : ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બુકફ્લિક્સ 2025નો આરંભ ઇન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદના…
દાહોદમાં એક બી.એલ.ઓ.ની દૈનિક સરેરાશ 6થી 9 કિ.મી.ની પદયાત્રા
ભારતીય લોકશાહીના પાયાને મજબૂત બનાવવાની કામગીરીમાં જોડાયેલા દાહોદ જિલ્લાના બૂથ લેવલ ઓફિસરની અથાક મહેનત હવે આધુનિક…
જેસાવાડા દાહોદ સ્ટેટ હાઈવેની કથળતી હાલત : નાના-મોટા ખાડાઓથી અકસ્માતનું જોખમ વધ્યું
ચોમાસુ પૂર્ણ થયા બાદ દાહોદથી જેસાવાડાને જોડતા સ્ટેટ હાઈવેની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે, જેના…
દાહોદ શહેરમાં રેલ્વે ટ્રેક પાસેના મતદારો 2002ની યાદીમાંથી ગુમ
દાહોદ શહેરમાં એસ.આઈ.આર.નીકામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ધણા છબરડા હોવાનુ જાણવા મળ્યુ છે. જેમાં ગત…
સંતરામપુરના મોવાસા ગ્રામ પંચાયતમાં 8 માંથી 5 સભ્યોને ગેરલાયક જાહેર કરતા ખળભળાટ
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોવાસા ગામમાં ગ્રામ પંચાયત રાજકારણ ભારે બનતુ જાય છે. કુલ 8 સભ્યોમાંથી…
નસવાડીના દુગ્ધાની સરદાર પટેલ આશ્રમશાળામાં 60 જેટલા બાળકોનુ ભવિષ્ય અંધકારમાં
નસવાડીના દુગ્ધાની સરદાર વલ્લભભાઈ પટેલ આશ્રમશાળાના 60 જેટલા બાળકોનુ ભવિષ્ય અંધકારમય બન્યુ છે. સંચાલકોએ આશ્રમશાળા બંધ…