બહાદરપુર ટાવર ચોકમાં ખેલૈયાઓ ટીમલી રમી આકર્ષણનું કેન્દ્ર બન્યા : ર્માં અંબાના ચાચર ચોકમાં ત્રીજા નોરતે શક્તિ ગરબા મંડળમાં મોજ માણી

બહાદરપુર ટાવર ચોક પાસે આવેલા માં અંબાના ચાચર ચોકમાં નવરાત્રીના ત્રીજા નોરતે ખેલૈયાઓ ટીમલી રમી આકર્ષણનું કેન્દ્ર બન્યા. શક્તિ ગરબા મંડળ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ખેલૈયાઓએ અલગ અલગ રીતે ટીમલીની મોજ માણી હતી.