સંતરામપુર તાલુકાના 286 ઉપર 83% કામગીરી પૂર્ણ કરવામાં આવી બે લાખ હજાર મતદારો માંથી રૂા.2,91,498 ફોર્મની વીજળી કરવામાં આવેલી હતી. જેમાંથી રૂા.2,10,881 એન્ટ્રી પણ થઈ ચૂકેલી છે. અત્યાર સુધીમાં સંતરામપુર તાલુકામાં એસઆઈઆર ની કામગીરી સૌથી વધારે જોવા મળી આવેલી છે. જ્યારે બીજી બાજુ સંતરામપુર તાલુકાના કાકરા ડુંગર અને ખેડાપાબેટ જ્યાં 100 ઉપરાંત મતદારો આવેલા છે. બહજ્ઞ સહાયક સંચાલક આશા વર્કર આ પાંચ કર્મચારીઓ ભેગા મળીને અઢી કિલો મીટર હોળીમાં નાવડીમાં પસાર થઈને એસઆઇઆરની કામગીરી પૂર્ણ કરેલી હતી. ફોર્મ વેરિફિકેશનમાં કોઈ બાકીના રહે તે માટે સતત ત્રણ દિવસ સુધી ભરેલા ફોર્મ એન્ટ્રી સાથે સંપૂર્ણ કામગીરી અઢી કિલોમીટર અંતરનાવડીમાં બેસીને બહજ્ઞ કામગીરીની પૂર્ણ કરી હતી. ખેડાપા બેટના છેવડા વિસ્તારમાં પણ મતદાર યાદી સુધારવામાં સંપૂર્ણ લાભ આપવામાં આવેલો હતો અને એક પણ યાદીમાં નામ બાકી રાખવામાં ના આવેલા હતા. સંપૂર્ણ આવરી લેવામાં આવેલું હતું.
ત્રણ દિવસ સુધી અમારી કામગીરી નાવડી માંથી પસાર થવા માટે અડધો કલાક કલાક જેટલી સમય લાગતો હોય છે, પણ સંપૂર્ણ મતદારોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી હતીા ખાતુભાઈ ડામોર, ખેડાપા.. બી.એલ.ઓ.