સુરતમાં ૨૧ વીંઘા કરોડોની જમીન પચાવી પાડવાનું કૌભાંડઃ નિવૃત્ત એએસઆઇ સહિત ૩ની ધરપકડ

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ખરવાસા ગામમાં આવેલી આશરે ૨૧ વીંઘા વડીલોપાર્જિત કિંમતી જમીન પચાવી પાડવાના કથિત…