સીટીએમ પાસેથી ૫ લાખના મુદ્દામાલ સાથે ૯.૮ કિલો ગાંજા ઝડપાયો, મહારાષ્ટ્રનો સપ્લાયર અને લોકલ રિક્ષાચાલક ઘરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીટીએમમાં નારોલ-નરોડા રોડ પરથી લાખો રૂપિયાના ગાંજા સાથે બે આરોપીઓને રંગેહાથ ઝડપી…