મોદી સરકારે કાશીને મોટી ભેટ આપી, ૪૩ કિલોમીટરના એલિવેટેડ કોરિડોર અને ૬-લેન ગ્રીનફિલ્ડ હાઇવેને મંજૂરી

કેન્દ્ર સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીને એક મોટી માળખાગત સુવિધા ભેટ આપી છે.…