અમેરિકા-ભારત વેપાર સોદો ખૂબ જ નજીક છે, મોદી અને ટ્રમ્પ વચ્ચે ટૂંક સમયમાં ફરી વાતચીત થવાની શક્યતા છે

યુએસ વેપાર પ્રતિનિધિ જેમ્સન ગ્રીરે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સોદા પર…