મહેસાણાના આંબલીયાસણમાં અનુસૂચિત જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, ૩ સામે ગુનો દાખલ

મહેસાણા જિલ્લાના આંબલીયાસણ સ્ટેશન નજીક આવેલા મહાદેવના મંદિર ખાતે અનુસૂચિત જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતી અટકાવવામાં આવી…