ભરૂચમાં માનવતા શરમાઈ ગઈ, ભારે વરસાદ વચ્ચે નહેર કાંઠે ત્યજી દેવાયું નવજાત બાળક

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના રાયમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે એક માસનું નવજાત બાળક ત્યજી દેવાયેલ…