સમાજ હોય ત્યાં રાજકારણ ન હોય,ભાજપના મોહન ધડિયા, આપના ચૈતર વસાવા અને કોંગ્રેસના અનંત પટેલે હાજરી આપી

વાત સમાજની હોય ત્યારે રાજકારણ ન હોય. સમાજની પડખે હોય ત્યાં પક્ષ તરફ પીઠ ન ફેરવાય…