પાટણમાં દેશી દારૂના સેવનથી ૨ ના મોતનો ગંભીર આરોપ, પોલીસની કામગીરી સામે ધારાસભ્યએ પોતે સવાલ ઉઠાવ્યા

પાટણના ચાણસ્મા તાલુકાના ભાટસર અને ઈટોદા ગામે દેશી દારૂનું સેવન કરનારા બે વ્ક્તીઓના મોત નિપજ્યા છે.…