ધારાસભ્ય રમણ પાટકરના પુત્ર વિલાસ પાટકરનું નિધનઃ ભૂપેન્દ્ર પટેલે રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવી

વલસાડ જિલ્લાના ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરના પુત્રનું અવસાન થયું…