ટાઈગર શ્રોફ પર હુમલો કરનાર આરોપીઓને મુંબઈ પોલીસ કોટાથી લઈ : ગુજરાત થઈને મુંબઈ જવા રવાના, દાહોદથી વલસાડ સુધીના રૂટ પરથી પસાર થશે

મુંબઈમાં બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર હુમલાના આરોપીઓને મુંબઈ પોલીસે પકડી પાડ્યા છે. આ આરોપીઓને કોટાથી મુંબઈ લઈ જવામાં આવી રહ્યા છે.

મુંબઈ પોલીસનો કાફલો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગુજરાતમાં દાખલ થયો છે. પોલીસ દાહોદથી પસાર થઈને વલસાડ સુધીના ‚ટ પરથી મુંબઈ પહોંચશે.