દ્વારકાધીશ મંદિરમાં ત્રાટકેલી ખિસ્સાકાતરુ ગેંગનો પર્દાફાશ: રાજકોટ અને જૂનાગઢના ૬ શખ્સો ઝડપાયા

યાત્રાધામ દ્વારકામાં દિવાળી વેકેશનની ભીડનો લાભ ઉઠાવીને દર્શનાર્થીઓના ખિસ્સા કાતરતી આંતરજિલ્લા ગેંગનો દ્વારકા પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ…