છોટાઉદેપુરના તેજગઢ પાસેથી સન્ની ગાડીમાં લઈ જવાતો ₹63,750ના દારૂના જથ્થા સાથે બે ઈસમો એલ.સી.બી.એ ઝડપાયા

છોટા ઉદેપુર જિલ્લા LCBએ તેજગઢ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નિશાન સન્ની ગાડીમાંથી…