કાલોલના બોરૂ ગામે પાળેલા કૂતરા બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ મારામારી : સામસામી ફરિયાદ નોંધાઈ

કાલોલ તાલુકાના બોરૂ (બોરૂની મુવાડી) ગામે પાળેલા કૂતરા અને રસ્તામાં ટ્રેક્ટર મૂકવા જેવી બાબતે બે પાડોશી…