અભિનેત્રી સના ખાને નીતિશ કુમારના હિજાબ વિવાદ પર પ્રહાર કરતા કહ્યું, મને એટલો ગુસ્સો આવ્યો કે થપ્પડ મારવાનું મન થયું

પટણામાં એક કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક મુસ્લિમ ડોક્ટરને એવોર્ડ આપતી વખતે તેનો હિજાબ ખેંચી…