વાપીથી શામળાજી સુધીના મહત્વાકાંક્ષી હાઇવે પ્રોજેક્ટ સામે હવે દક્ષિણ ગુજરાતમાં વિરોધનો વંટોળ ઊભો થયો

સુરત જિલ્લામાં વાપી-શામળાજી હાઇવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો રોષ હવે રસ્તા પર ફાટી નીકળ્યો છે. માંડવી તાલુકાના…