મુનખોસલા મુખ્ય શાળામાં વિષ્ણુંબેન ડામોરની વયનિવૃત્તિ પ્રસંગે ભાવભીની વિદાય

-શિક્ષક તરીકેની લાંબી સેવાઓને બિરદાવી શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા શાલ ઓઢાડી સન્માન સાથે વિદાય અપાઈ.…