મહિસાગર જિલ્લાના બહુચર્ચિત નલ સે જલ કોૈભાંડમાં સરપંચ સહિત ત્રણની ધરપકડ : કુલ આંક ૫૩ પર પહોંચ્યો

મહિસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં આચરાયેલા ‚.૧૨૩ કરોડના મસમોટા કોૈભાંડમાં સીઆઈડી ક્રાઈમની તપાસનો ધમધમાટ યથાવત…