મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ ભવનાથ તળેટી ખાતે મેળાની તૈયારીઓ પૂર્ણ થઈ

ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ અને આખરી ઓપ આપવામાં આવી રહૃાો છે…