ઝાલોદ બાયપાસ પર હિટ એન્ડ રન અકસ્માતમાં યુવાનનું મોત સાસરીમાંથી પરત ફરતા અજાણ્યા વાહને ટક્કર મારતા મેહુલભાઈ ગણાવાનું કરૂણ અવસાન

ઝાલોદ તાલુકા નજીક બાયપાસ હાઈવે રોડ પર વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.…