શક્તિપીઠ અંબાજીમાં આઠમનું ઘોડાપૂર! ફૂલોની સુગંધ અને ભક્તિથી ઝળહળ્યું મંદિર,‘જય અંબે’ના નાદથી ગુંજ્યું મંદિર

આદ્યશક્તિ મા જગતજનની અંબાના ધામ અંબાજીમાં આજે ચૈત્રી નવરાત્રિની અષ્ટમી (દુર્ગાષ્ટમી) ના પાવન અવસરે આસ્થાનું ઘોડાપૂર…