વિદ્યાર્થીઓના વિરોધ બાદ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન પદેથી રાજીનામું આપનારા ધર્મેન્દ્ર પ્રધાન સોમવારે સંસદમાં પહોંચ્યા ત્યારે કેટલાક…
Tag: કોંગ્રેસ
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત ૧૦૯૬ જેટલા કારખાનાનાં કામદારોના મોતમાંઃ કામદારોના મોતના મામલે દેશમાં ગુજરાત મોખરે,કોંગ્રેસ
અમદાવાદના વસ્ત્રાલ રામોલ-ગતરાડ નજીક ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં મોતનો આંકડો દસ સુધી પહોંચી…
જ્યારે પણ દરેક રાજ્યમાં બેઠકોની સંખ્યા વધારવા માટે બિલ રજૂ કરવામાં આવશે, ત્યારે ઇન્ડિયા એલાયન્સ તેના પર વિચાર કરશે,કોંગ્રેસ
સીમાંકન બિલ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે, કોંગ્રેસ તરફથી એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે.…
શાળા શરૂ થયાને ૧૦ દિવસ થયા, છતાં લાખો વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો વિના વંચિત,કોંગ્રેસ
ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચુક્યો છે, પરંતુ રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને લઈને એક મોટો વિવાદ…
શું સરકારની તિજોરી ખરાબ સ્થિતિમાં છે? સરકારની નાણાકીય સ્થિતિ એટલી મજબૂત નથી જેટલી તેને દર્શાવવામાં આવી રહી છે,કોંગ્રેસ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સરકારને ૨.૮૭ લાખ કરોડ આપ્યા છે. આને ડિવિડન્ડ અથવા નફાનો હિસ્સો કહેવામાં…
ફુગાવાના માણસ’ મોદીએ આજે ફરી એકવાર જનતા પર આકરો હુમલો કર્યો છે,કોંગ્રેસ
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા બાદ કોંગ્રેસ પાર્ટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો…
કેન્દ્ર સરકાર લદ્દાખના લોકોની માંગણીઓ પર મૌન છે,કોંગ્રેસ
ગૃહમંત્રી અમિત શાહની લદ્દાખની મુલાકાત પર નિશાન સાધતા કોંગ્રેસે કહ્યું કે કેન્દ્ર સરકાર લદ્દાખના લોકોની માંગણીઓ…
પંચમહાલ જીલ્લામા સ્થાનિક સ્વરાજની ચુટણીના ઉમેદવારો ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે : ત્યારે ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના પાર્ટીના ઉમેદવારો દ્વારા ચુંટણી પ્રચાર પણ શરૂ કરી દેવામા આવ્યો છે
પંચમહાલ ના ઘોંઘબા ખાતે આજે ગુવારના રોજ આયોજીત એક સભામાં ઉપ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હસ્તે પંચમહાલ…
શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બાકી રહેલી ૨૮ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ મળીને કુલ ૬૭ઉમેદવારો મેદાનમાં
શહેરા નગર અને તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ૩૫ બેઠકો પર બિનહરીફ વિજય મેળવી પ્રારંભિક સ્તરે…
સરકાર જાતિ વસ્તી ગણતરીને ટાળવા માંગે છે અને વડા પ્રધાન દેશને “ગુમરાહ” કરે છે,કોંગ્રેસ
મોટા પાયે છેતરપિંડી” કરવાના એજન્ડા સાથે મહિલા અનામત કાયદામાં સુધારો કરવા માંગે છે કોંગ્રેસે આરોપ લગાવ્યો…
જામનગર મહાનગર પાલિકામાં ભાજપના શાસન દરમિયાન વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે,કોંગ્રેસ
જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલી એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદમાં શાસક પક્ષ ભાજપ પર ભ્રષ્ટાચારના ગંભીર…
કેન્દ્ર દ્વારા અનેક યોજનામાં કરોડો રૂપિયા ઓછા આપીને ગુજરાતને વધુ એકવાર અન્યાય કરતી ડબલ એન્જીનની ભાજપ સરકાર,કોંગ્રેસ
ગુજરાત વિધાનસભા ગૃહમાં સત્રના અંતિમ દિવસે રજૂ થયેલા કેગના અહેવાલમાં ચોંકાવનારા આંકડા એ ભાજપ સરકારના દેવાળિયા…
ઓપરેશન સિંદૂરમાં કારમી હારનો સામનો કરનાર પાકિસ્તાન આજે મજબૂત થઈ રહ્યું હોય તેવું લાગે છે,કોંગ્રેસ
કોંગ્રેસે કહ્યું કે જા અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે પાકિસ્તાન મધ્યસ્થી કરી રહ્યું હોવાના અહેવાલો સાચા…
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા બિરલા નિષ્પક્ષ નથી, જેના કારણે વિપક્ષને તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ફરજ પડી છે,કોંગ્રેસ
વિપક્ષ વિલાપ કરી રહ્યું છે, દુનિયા તાળીઓ પાડી રહી છે, શિવરાજ સિંહ ચૌહાણ લોકસભામાં આજે સ્પીકર…
પીએમ મોદી પાસે “ગેરકાયદેસર યુદ્ધ” ની નિંદા કરવાની નૈતિક તાકાત નહોતી,કોંગ્રેસ
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, કોંગ્રેસે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના…
ખેડૂતોને યુરિયા ખાતરની સાથે લિક્વિડ યુરિયા ખાતર ફરજિયાત ખરીદવાની ફરિયાદો મોટા પ્રમાણમાં ઊઠી હતી,કોંગ્રેસ
ગુજરાત વિધાનસભા બજેટ સત્ર ચાલી રહૃાું છે. જેમાં બજેટ સત્રમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીની વાતો વચ્ચે ચોંકાવનારી…
એનસીઇઆરટીનું પીએમ મોદી માટેનું વાસ્તવિક પૂર્ણ સ્વરૂપ કંઈક બીજું છે,કોંગ્રેસ
છેલ્લા દાયકામાં પાઠ્યપુસ્તકોમાં વૈચારિક ફેરફારો કરવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ ધ્રુવીકરણ અને રાજકીય આરોપોના માધ્યમ…
ઇઝરાયલ પેલેસ્ટિનિયનો પર અત્યાચાર કરી રહૃાું છે અને મોદી સરકારે તેમને ત્યજી દીધા છે,કોંગ્રેસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે (૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬) ઇઝરાયલની એક દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. જાકે,…
જો આધાર અને ચુકવણી ડિજિટલ છે, તો મતદાર યાદી કેમ નહીં,કોંગ્રેસ
જ્યારે દેશમાં એક વ્યાપક ડિજિટલ ઓળખ અને ડિજિટલ ચુકવણી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, ત્યારે કોંગ્રેસે…
ગુજરાતમાં સરેરાશ રોજ ૩થી વધુ દલિતો અત્યાચારનો ભોગ બને છે, ૫ વર્ષમાં ૧૩૦૦૦થી વધુ ઘટનાઓ બની, કોંગ્રેસ
ગુજરાતની ભાજપ સરકારના શાસનમાં દલિત અને આદિવાસી સમાજ પર અત્યાચારની ઘટનાઓમાં વધારો થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ…
આર્થિક સર્વેક્ષણ પર‘પીએમ મોદી દેશને દંભથી ભરેલો સંદેશ મોકલી રહ્યા છે,કોંગ્રેસ
કોંગ્રેસે ગુરુવારે બજેટ સત્ર પર તેમની ટિપ્પણીઓ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા. તેમણે…
કોઈ પણ વિદ્યાર્થીને જાતિના આધારે ભેદભાવનો સામનો ન કરવો પડે. આ સુનિશ્ચિત કરવું જાઈએ,કોંગ્રેસ
નવા નિયમો સામે વ્યાપક વિરોધ વચ્ચે, આજે (ગુરુવારે) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન યુજીસીએ તેમના પર સ્ટે…
વડાપ્રધાન ઇતિહાસને વિકૃત કરવામાં સૌથી વધુ નિષ્ણાત છે,કોંગ્રેસ
કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસે કહૃાું કે વડા પ્રધાન ઇતિહાસને વિકૃત…
અરવલ્લીની ’ખોટી વ્યાખ્યા’ પર હોબાળો, સરકાર કોના ફાયદા માટે મક્કમ છે,કોંગ્રેસ
અરવલ્લી પર્વતોને લઈને રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. દરમિયાન, બુધવારે, કોંગ્રેસે…