એટીએમના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘૂસાડવાનું ષડયંત્ર, અમદાવાદમાં ૧૮ બેન્કોમાં લાખોની નકલી ચલણી નોટો પકડાઈ

દેશના અર્થતંત્રને તોડી પાડવા માટે ગુનેગારો નકલી નોટો છાપીને ફરતી કરવા અવનવા કિમિયા અપનાવી રહ્યા છે…