અમદાવાદના બાપુનગરની સ્કૂલમાં ગાળો બોલવાની ના પાડતાં ૩ વિદ્યાર્થિની પર હુમલો, વિદ્યાર્થીને કાઢી મૂકાયો

અમદાવાદના બાપુનગરમાં આવેલી જીવન સાધના સ્કૂલમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વર્ગખંડમાં ગાળો બોલતો અટકાવવા બદલ,…