અર્જુન મોઢવાડિયા વડાપ્રધાન મોદીને મળ્યા, પોરબંદરના રૂ.૨૭,૫૦૦ કરોડના મેગાશિપ યાર્ડ માટે આભાર વ્યક્ત કર્યો

ગુજરાત સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન…