સિદ્ધપુરમાં ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો, રૂ.૨૦૦ની લાંચ લેતા વીસીઇ ઝડપાયો !

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બિલીયા ગામમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો એ મોટી કાર્યવાહી હાથ ધરી…