૨૦ રૂપિયાની લાંચના આરોપમાં ૨૦ વર્ષની લડત, નિર્દોષ જાહેર થયા બાદ રાત્રે જ પ્રાણ પંખેરુ ઉડી ગયું

ગુજરાતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં માત્ર ૨૦ રૂપિયા જેવી નજીવી રકમની લાંચના આક્ષેપમાં…