દે.બારીયા શહેર માંથી ઓવર લોડીંગ રેતી ભરેલી ટર્બો ટ્રકો પોલીસની નાક તળે પસાર કરવામાં આવે છે ?

દે.બારીયા શહેરનો હાઈવે રોડ બિસ્માર કરનારા તત્વો સામે કોણ પગલા ભરશે ? કોને કહેવૂં હાલના કળીયુગમાં…