આણંદના રાણક ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગઃ ૨૦૦થી વધુ વિદ્યાર્થિનીઓ અસરગ્રસ્ત, ૨૦થી વધુ હોસ્પિટલમાં દાખલ

વલ્લભ વિદ્યાનગરમાં આવેલી રાણક ગર્લ્સ હોસ્ટેલમાં રાત્રિભોજન બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓની તબિયત લથડતા ભારે અફરાતફરી મચી…