અમદાવાદ એરપોર્ટ પર ૨૦ કરોડથી વધુનો ગાંજો જપ્ત: બેંગકોકથી આવેલા યુપીના યુવકની ધરપકડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ અને એર ઈન્ટેલિજન્સ યુનિટએ મોટી કાર્યવાહી હાથ ધરી…