મહીસાગર જીલ્લા ભાજપ પ્રમુખ દશરથસિંહ બારીયાની મહેનત રંગ લાવી

જીલ્લા ભાજપ તરીકે સતત બીજીવાર પદ સંભાળતા જ બીજી વાર પણ જીલ્લા તેમજ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાવ્યો.

-મહીસાગર જીલ્લા પંચાયત અને ૮ તાલુકા પચાયમાં ભગવો લહેરાયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહીસાગર જીલ્લા પંચાયતની ૨૮ ને ૮ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ, કોંગ્રેસ, અઅઙ અને અપક્ષ મેદાનમાં હતા. આ ચારેય વચ્ચે કાંટાની ટક્કર વચ્ચે જીલ્લા-તાલુકા પંચાયતની બેઠકો પર કોઈ જગ્યાએ કાંટાની જોવા મળી હતી. જેમાં જીલ્લા ની ૨૮ સીટો માંથી ૨૬ સીટો ભાજપની બનતા જીલ્લા પંચાયતમાં પણ ભગવો લહેરાયો ૮ તાલુકા પંચાયતમાં ભાજપ નો ભવ્ય વિજય મળ્યો મળતા જીલ્લા અને તમામ તાલુકાનોમાં ભગવો લહેરાયો હતો.

મહીસાગર જીલ્લામાં પણ આમ આદમી પાર્ટી એ પોતાનું ખાતું ખોલ્યું

૮ તાલુકા પંચાયતની સ્થિતિ

લુણાવાડા તાલુકા પંચાયત

કુલ બેઠક ૨૨

ભાજપ – ૧૮ જીત

કોંગ્રેસ – ૪ જીત

અન્ય- ૦૦

ખાનપુર તાલુકા પંચાયત

કુલ બેઠક ૧૬

ભાજપ – ૧૨ જીત

કોંગ્રેસ – ૪ જીત

અન્ય- ૦૦

બાલાસિનોર તાલુકા પંચાયત

કુલ બેઠક ૧૮

ભાજપ – ૧૦ જીત

કોંગ્રેસ – ૪ જીત

આપ ૧ જીત

અન્ય- ૩ જીત

કોઠંબા તાલુકા પંચાયત

કુલ બેઠક ૧૬

ભાજપ – ૧૩ જીત

બિનહરીફ ૧ જીત

કોંગ્રેસ – ૨ જીત

ગોધર તાલુકા પંચાયત

કુલ બેઠક ૧૬

ભાજપ – ૧૨ જીત

કોંગ્રેસ – ૩ જીત

અન્ય- ૧

કડાણા તાલુકા પંચાયત

કુલ બેઠક ૨૦

ભાજપ – ૧૨ જીત

કોંગ્રેસ – ૮ જીત

અન્ય- ૦૦

સંતરામપુર તાલુકા પંચાયત

કુલ બેઠક ૨૪

ભાજપ – ૨૦ જીત

કોંગ્રેસ – ૦૧ જીત

આપ ૦૩

વીરપુર તાલુકા પંચાયત

કુલ બેઠક ૧૮

ભાજપ – ૧૪ જીત

કોંગ્રેસ – ૦૨ જીત

આપ – ૦૧

અન્ય ૦૧

મહીસાગર જીલ્લા પંચાયત ની ૨૮ જીલ્લા પંચાયત સીટો માંથી ૨૬ ભાજપે મેળવી..

૧ કોંગ્રેસ ના ફાળે

૧ અપક્ષ ના ફાળે

મહીસાગર જીલ્લા પંચાયત સ્થિતિ

કુલ બેઠક ૨૮

ભાજપ – ૨૬ જીત

કોંગ્રેસ – ૧ જીત

અન્ય- ૧

બાકોર- ભાવનાબેન પટેલ ભાજપ

બટકાવાડા- ગોવિંદભાઈ બામણીયા ભાજપ

વડદલા- મંજુલાબેન ગરાસીયા ભાજપ

બચકારીયા- નયના ડામોર ભાજપ

ભલાડા- શિવાંગી પગી ભાજપ

વીરપુર- સુશીલાબેન ઠાકોર ભાજપ

ડીટવાસ- સોનલબેન પટેલ ભાજપ

કોઠંબા- બલવેન્દ્ર પટેલ ભાજપ

કાંઠા- રાકેશભાઈ સોલંકી ભાજપ

કારંટા- લાડુબેન ડામોર ભાજપ

હાથીવન- ભાજપ બાલુબા રાઠોડ

ગામડી- શીતલબેન પાદરીયા ભાજપ

માલવણ- પ્રવીણકુમાર પટેલ કોંગ્રેસ

સલીયાવાડી- દીપાકાબેન ઠાકોર ભાજપ

વડાગામ- ભાનુપ્રસાદ જોશી ભાજપ

પટ્ટણ- ભાવિકાબેન પટેલ ભાજપ

ગોઠીબ- કેતનભાઈ બારીયા ભાજપ

પાંડવા- ઇન્દ્રજીતસિંહ ચૌહાણ અપક્ષ

ઉંદરા- જેનતાબેન પટેલિયા ભાજપ

વિરાણીયા- અરવિંદભાઈ બારીયા ભાજપ

ગોઠીબડા- કોકીલાબેન ડામોર ભાજપ

મુનપુર- કલ્પના પુવાર ભાજપ

નર્સિંગપૂર- નરેન્દ્રસિંહ દામાં ભાજપ

ડેભારી- લીલાબેન ખાંટ ભાજપ

લીમડી- દિનેશભાઈ બામણીયા ભાજપ

સરસવા- અબાબેન ખરાડી ભાજપ

ઉખરેલી- ભૂરીબેન ડામોર ભાજપ

કોયડમ- હંસરાજ વસાવા ભાજપ

મહીસાગર જીલ્લા ની ૨૮ સીટો માંથી ૨૬ સીટો ભાજપની બનતા જીલ્લા પંચાયતમાં પણ ભગવો લહેરાયો..

વોર્ડ -૧

રાઘાબેન અલ્કેશભાઇ માંડવીયા કોંગ્રેસ ૧૮૮૨

તસ્નીમબેન ખોજેમાભાઇ નલાવાલા કોંગ્રેસ ૨૩૨૯

પ્રહર્ષ ભરતકુમાર ડીંડોડ કોંગ્રેસ ૨૧૧૩

કલ્પકુમાર અ‚ણકુમાર કિશોરી ભાજપ ૧૬૩૮

વોર્ડ -૨

અંકિતાબેન અજય ભાભોર ભાજપ ૨૬૪૪

મારીયા સજાદભાઇ ભાટીયા ભાજપ ૨૬૩૦

દર્શીષ જગમોહન દિવાકર ભાજપ બિન હરીફ

મનીષ તુલસીદાસ લખવાણી ભાજપ ૨૫૬૪

વોર્ડ -૩

મીનાક્ષીબેન ૫ુનમભાઇ નિનામા ભાજપ બિન હરીફ

લક્ષ્મીબેન હિતેષકુમાર ભાટ ભાજપ ૧૫૪૪

ઇશ્ત્યાકઅલી સોકતઅલી સૈયદ ભાજપ બિન હરીફ

કાઇદભાઇ મોઇઝભાઇ ચુનાવાલા અપક્ષ ૧૭૩૯

વોર્ડ -૪

મેઘાબેન ૫રેશભાઇ ૫ંચાલ ભાજપ ૨૨૪૫

જુગલ ચિરાગભાઇ ૫ંડયા ભાજપ ૨૪૬૯

હાર્દિક બચુભાઇ બારીઆ ભાજપ ૧૯૮૨

કમલેશકુમાર લખમીચંદ લાલવાણી ભાજપ ૨૦૯૪

વોર્ડ -૫

જેરીકા મનોજકુમાર ચૌહાણ ભાજપ બિન હરીફ

વંદનાબેન મનોજભાઇ ભાર્ગવ ભાજપ ૧૭૧૧

વિજયકુમાર હોશિયારભાઇ ૫ીઠાયા ભાજપ ૧૪૮૨

કેશુભાઇ કરણભાઇ ભરવાડ ભાજપ ૨૦૮૯

કિંજલબેન શાલિનકુમાર ૫રમાર કોંગ્રેસ ૩૫૬૭

માસુમા મહંમદ ગરબાડાવાલા કોંગ્રેસ ૩૬૦૦

એહમદભાઇ રસુલભાઇ ચાંદ કોંગ્રેસ બિન હરીફ

અરબાઝ અખતરભાઇ સાજી કોંગ્રેસ ૪૨૦૪

સોનલબેન સતીસકુમાર ૫રમાર ભાજપ બિન હરીફ

શેહનાઝ મન્નાનભાઇ દલાલ કોંગ્રેસ ૨૪૫૮

અરાફત મહમદસિદીક માળી કોંગ્રેસ ૨૬૩૧

વ્રજ અશ્ર્વીનકુમાર શાહ કોંગ્રેસ ૨૪૩૮

અસવદ વલીભાઇ દલાલ કોંગ્રેસ ૧૯૧૬

નસરીનબાનુ નિસાર મન્સુરી કોંગ્રેસ ૧૮૦૫

રિઘમ અજીતસિંહ કટારા કોંગ્રેસ ૧૪૮૨

આસીફઅલી મહેબુબઅલી સૈયદ કોંગ્રેસ ૧૮૯૧

ગીતાબેન જીતેન્દ્રભાઇ માળી ભાજપ બિન હરીફ

લીલાબેન અમૃતલાલ ૫્રજા૫તિ ભાજપ ૧૯૭૮

બિમલકુમાર રમેશચંંદ્ર વડવાલા ભાજપ ૨૩૧૦

અશેષ રમેશચંદ્ર લાલ૫ુરવાલા અપક્ષ ૨૬૮૮