એશિયન ગેમ્સમાં તેના પ્રભાવશાળી પ્રદર્શન બાદ, શેફાલી વર્માએ આઇસીસી મહિલા ટી ૨૦ બેટિંગ રેન્કિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો

ભારતીય બેટ્‌સમેન શેફાલી વર્માને આઇસીસી મહિલા ટી ૨૦ રેન્કિંગમાં એશિયન ગેમ્સમાં તેના પ્રભાવશાળી બેટિંગ પ્રદર્શન બદલ…