વાવ થરાદમાં જમ બન્યો જમાઈ, સાસુનો જીવ લીધો, જીવલેણ હુમલામાં બચ્યાં પત્ની-સાસરિયા

ગુજરાતમાં દિવસને દિવસે ગુનેગારો બેફામ થતા જાય છે, નજીવી બાબતે મારામારી, હત્યા, લૂંટફાટ જેવી ઘટનાઓ વધી…