રિતેશ પાલે ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર ૫’ જીત્યો, કોરિયોગ્રાફર પ્રતિક ઉતેકર સાથે ટ્રોફી જીતી

રાયપુરના રિતેશ પાલે કોરિયોગ્રાફર પ્રતીક ઉતેકર સાથે મળીને ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન ૫’ નો ખિતાબ જીત્યો…