ઝાલોદમાં ભંગારના ગોડાઉનના આગકાંડ બાદ નગરપાલિકા એક્શન મોડમાં

-રહેણાંક વિસ્તારોમાંથી ભંગારની દુકાનો હટાવવા ૨૦ જેટલા વેપારીઓને નોટિસ, આગની ઘટનામાં રહેણાંક મકાનોને થયેલા નુકસાન બાદ…