સુરતમાં ચોરીનો વિચિત્ર કિસ્સોઃ ડુપ્લીકેટ ચાવી બનાવી વાહનો ચોરતા, ૧૩ બાઈક સાથે ૨ ચોર ઝડપાયા

સુરત શહેરમાં વાહનચોરી અને મોબાઈલ ચોરીના બનાવો પર અંકુશ લાવવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી…