શહેરાના ચાંદણગઢ ખોડીયાર મંદિર ખાતે ભાજપનો સ્નેહમિલન સમારોહ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ની અધ્યક્ષતામાં યોજાયો

શહેરા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષના પાવન અવસરે ચાંદણગઢ સ્થિત ખોડીયાર મંદિર ખાતે સ્નેહમિલન…