બિહાર: કચ્છી દરગાહ-રાઘોપુર-બિદુપુર પુલનું નામ ’નીતિશ સેતુ’ રાખવામાં આવશે, મુખ્યમંત્રી સમ્રાટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૧ નવેમ્બરે બિહારની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ છ-લેનવાળા કચ્છી દૃરગાહ-રાઘોપુર-બિદૃુપુર પુલનું…