બાઈક રેલી પૂર્ણ કરનાર કદવાલના ૬ કાર્યકરોનું સન્માન:ભાજપની સંગઠન મિટિંગમાં આગેવાનોએ કર્યા સન્માનિત, સંગઠન મજબૂત કરવા અપીલ

કદવાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા બાપુની વાડી ખાતે એક સંગઠન મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં વડનગરથી…